Quotes by Sanjay Vasudevbhai Patel in Bitesapp read free

Sanjay Vasudevbhai Patel

Sanjay Vasudevbhai Patel

@sanjayvp131183gmail.com63


ઘોડાના પગની નાળ દરવાજા પર લગાવવાથી પ્રગતિ નથી થતી સાહેબ.
એજ નાળ આપણા પગે લગાવી ઘોડાની જેમ દોડી મહેનત કરવાથી પ્રગતિ થાય છે.

Read More

આજે જિંદગી જીવી લો કાલે રડી લેજો.

કાલે ઉપર નું વાક્ય ફરી વાંચવું.