Quotes by Sanjay Vala in Bitesapp read free

Sanjay Vala

Sanjay Vala

@sanjayvala133011


🥺🥺🥺🥺

😡😡😡

જિવનની વાસ્તવિક્તા

😍😍😍

 જે તમને સમજે છે એમને

 તમારી ચોખવટ ની જરૂર નથી,

જે તમને નથી સમજતા એની

પાસે ચોખવટ કરવાનો શુ મતલબ!?

 હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ,

રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય!

શોધી શકાય તો શોધવી છે

મારાં શમણાંની કબર

દફનાવી દેવાં છે એ શબ્દો મારાં જે નથી કરતાં તારા હદય ને અસર…!!