Quotes by Sangita A in Bitesapp read free

Sangita A

Sangita A

@sangita.a0113gmail.com001434


જ્યારે એકલતા કોરી ખાય છે,
ત્યારે ગઝલની શરૂઆત થાય છે.

જીવતાં જીવતાં હજારવાર મરવું પડે છે અને ફરી પાછા રાખમાંથી બેઠા થવું પડે છે.

-Sangita A