Quotes by Sangita Behal in Bitesapp read free

Sangita Behal

Sangita Behal

@sangita......


પ્રીત માં ક્યારેક એવું પણ થાય છે... આવે આંસુ... ને આંખ કોરી રહી જાય છે.... ❤❤

पलकों पे लरजते अश्कों में,
तस्वीर झलकती है आप की
दीदार की प्यासी आँखों को,
अब प्यास नहीं और प्यास भी है

એકલતાનો અહેસાસ ખૂબ જ સુખદ હતો… થોડી તેની સ્મૃતિ હતી, બાકીની વર્ષાઋતુ હતી.

અદભુત છે તારા તરંગ ,ને એનો મધુર ટંકાર..તું ત્યાં શ્વાસ લે..એ જ પવન હવા ..અંહી મેહકે..ને એમ જ કોઈ જીવી જાય..એ ઘૂઘવાટ કરતી લાગણી ઓ ને કેમ કરી જીરવાય

Read More

હ્રદયમાં એનું છે સ્મરણ,
હવામાં એનું છે રટણ;
ભલે મળું હજારને,
મને ગમે બસ એક જણ

..💐

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા

हर अल्फाज दिल का दर्द है मेरा पढ़ लिया करो,
कौन जाने कौन सी शायरी आखरी हो जाए,
ये चेहरा ये रौनक ढल ही जाएंगे एक उम्र के बाद,
हम मिलते रहेंगे ताउम्र यूँ ही अल्फ़ाज़ों के साथ।

-Sangita Behal

Read More

*🌹🍃દોસ્તી તો ઈશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે...*

*એ નથી જોતી કયો સમય છે કે વાર છે...*

*દોસ્તી એ બે દિલોનો વ્યવ્હાર છે...*

*જેણે નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે...*🍃🌹

-Sangita Behal

Read More

અંધત્વ ભક્તિનું જોવો ગુરુમાં મળે આસારામ,
ધંધો ચાલે છે લૂંટવાનો બદનામ છે ગુરુકુળધામ.


એમની વાતોમાં વૈરાગ્ય અને બ્રહ્મચર્ય છે ભરપૂર,
મળો એકાંતમાં તો જોવા મળે તમને વિકાર, કામ.

એક છે રામ રહીમ ખુદને કહે છે મોટો ભગવાન,
સાંજ થાયને રંગીન બની જાય હાથમાં હોઈ જામ.

ઢોંગી રામપાલને પકડવો બન્યો હતો ખૂબ મુશ્કેલ,
હાથમાં રાખે બંદૂક ગેરકાનૂની મોઢામાં હોઈ રામ.

સામેથી નાચતી નાચતી ચાલી આવે રાધે માઁ નામ,
પૈસાવાળા ને ભોરવી પૈસા કાઢે, તેનું આ છે કામ.

એક હતો નિત્યાનંદ કરતો હતો મોટા મોટા છળ તે,
ભાગી ગયો દેશ છોડી, કર્યું સંતનું નામ તેને બદનામ.

મનોજ કહે આ દિવસે, ન કરો પાંખડી લોકોને ગુરુ,
દેખાવે વૈરાગી લાગે, સોનાના સિંહાસને થાય શામ.

મનોજ સંતોકી માનસ

Read More

એક નવી સફરની શરૂઆત થઈ છે,
તારા જોડે જ્યારથી વાત થઈ છે.

દિવસમાં એક જ વાર આવે તું સામે,
તારા ઇન્તજારમાં મારી રાત થઈ છે.

તું છે નાજુક ને નાજુક છે દિલ તારું,
હોઠો રજા પર, શબ્દોમાં વાત થઈ છે.

તું સાબરમતીની શાંત પ્રતિભા જેવી,
મચ્છુના નીરમાં પ્રેમની માત થઈ છે.

મનોજના દિલમાં આવ્યા છો આપ,
ગઝલોના પ્રદેશમાં આ વાત થઈ છે.

મનોજ સંતોકી માનસ

Read More