Quotes by Philu in Bitesapp read free

Philu

Philu

@sangit9823


ઈસુ એ કહ્યુ : માર્ગ, સત્ય અને જીવન હુ છું. હુ જગતનું અજવાળું છું. મારા આશ્રય વીના પરમેશ્વર પિતા પાસે કોઈઆવતું નથી. પાપની મજદૂરી તો મૃત્યુ છે અને મૃત્યુમાંથી ઉગારવા તેમજ નવું જીવન આપવા ઈસુએ ક્રૂસ ઉપર અતિ પીડાદાયક મૃત્યુ સ્વીકાર્યું. અને, ત્રીજા દિવસે પુનરુથાન પામ્યાં. મૃત્યુને હરાવી નવા જીવનનો માર્ગ તૈયાર કર્યો.

"પારખીને જુઓ, ઈસુ કેટલા ભલા છે!"
#ઈસુ

Read More

પ્રભુ કહે છે, "હુ જગત ની જ્યોત છું. હુ જગત નો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે, પણ તે જીવનનો પ્રકાશ પામશે." યોહાન : ૮:૧૨
#જ્યોત

Read More