The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક ગુલાબ અને એક તું, સાચું કહું!! રંગ, રૂપ અને મેહકનું સરનામું. -સંદિપ જોષી સહજ #ValentineDay
એક ગુલાબ અને એક તું, સાચું કહું!! રંગ, રૂપ અને મહેકનું સરનામું. -સંદિપ જોષી સહજ #valentinesday
हसरते हज़ार पूरी ना हो कोई गम नही, बस दीदारे यार हो जाये युंकि वो जन्नत से कम नही। -સંદિપ જોષી સહજ
सच कहता हूं, कतई सच मत बोलना दोस्तो। क्योंकि सच या तो कड़वा लगता है या जूठा।। सहज वो ज़माना नही रहा हरिशचन्द्र या राम का। युंकि आज कल शहद भी जुठ के स्वरूप में मिलता है।। -સંદિપ જોષી સહજ
શીદને મથે છે શાંત થવા, દીઠો હોય કદી તો કેહ શાંત સમુદ્ર. નદી પણ નથી બધી શાંત અને જે દિઠે છે શાંત, શું નથી ખબર સહજ તને એનું એ ઊંડાણ જ્યાં વહે છે તે સરસરાટ. -સંદિપ જોષી સહજ
हमदर्दों की दुनिया मे काच के आईने नही मिलते, वह अक्सर टूट जाया करते है। -સંદિપ જોષી સહજ
કઇંક ખાસ છે એની મહેક, એમજ તો ગુલાબ નમી નથી જતુ એની સામે. -સંદિપ જોષી સહજ
सारी हुरे नामंजूर है, बस तेरी खुशबु कुबूल। -સંદિપ જોષી સહજ
ખબર નહીં શું કચાશ રહી ગઈ મારામાં, બાકી દરિયો ખારો છે તોય મીઠી નદી મળી જાય છે એને. -સંદિપ જોષી સહજ
દિવાળીના પાવન પર્વ પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ -સંદિપ જોષી સહજ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser