Quotes by sanay maheta in Bitesapp read free

sanay maheta

sanay maheta

@sanaymaheta.266906


ભાદરવાની પહેલી પહેલી વાદડી રે વરસી રે
કરી દીધા છલોછલ નદીઓના નીર રે

સારો દોસ્તાર

તારી સાથે એક ગલફેડ હોવી જોયે
તારી સાથે પયસા એક દોસ્ત સાથે જોયે

ડેલીઓ હતી બંધ આજ સુધી
તોય દિલમા કોઈ પ્રવેશી ગયુ

વરસોથી છાની હતી વાત
પણ આંખોથી ઝરણુ વહી ગયુ
દરિયાની લહેરો આનંદ થી
લહેરાઈ પણ મારુ મન
તરંગોના મોજા સાથે વીંટળાઈ ગયુ

કિનારો છે સાવ હાથવેંતમાં
પણ મધદરયે વહાણ ડૂબી ગયુ

Read More

રમતા રમતા જગડતા હસતા હસતા બોલતા
સાથે ફરવા જતા ત્યરે ના સમજતા
ત્યરે જુવાનીના દિવસો વીતીગયા
મોજ સોખ રયગયા અમારા અધુરા







તા 4 7 2020

Read More

તા 19 11 2019