Quotes by Samir Gandhi in Bitesapp read free

Samir Gandhi

Samir Gandhi Matrubharti Verified

@samirgandhi7033
(11)

તારી દોસ્તી ની કઈ એવી અસર થઈ રહી છે બીમારી મારી બેઅસર થઈ રહી છે.

-Samir Gandhi

કોઈ પણ જાતના બંધન વગર બધાં બંધન નિભાવે તેનું નામ મિત્ર.

-Samir Gandhi

કોઈ પણ જાતના વચન વગર બધા વચન નિભાવે તેનું નામ
મિત્ર

-Samir Gandhi