Quotes by Sakti Kuwar Patel in Bitesapp read free

Sakti Kuwar Patel

Sakti Kuwar Patel

@saktikumarpatel3338


#goodmorning

किसी महान लक्ष के लिऐ
महेनत करो,
फिर देखना..जो लोग तुम्हे खोऐंगे
वो ज़िन्दगी भर के लिऐ रोऐंगे।।

#alwayspositive #positivemind #life
#matrubharati #likes #suvichar #thought
#motivational #tips

Read More

my second post

(🙏મિત્રો, મારી પોસ્ટ ગમે તો જ મને follow અને Like કરજો)

#પરિવાર

પત્ની સાથે છૂટાછેડા થાય તો..
ભરણ પોષણ આપો છો,
તો જ્યારે માં બાપ થી જુદા રહો છો,
ત્યારે સંપત્તિમાં ભાગ કેમ માંગો છો?

#વિચાર #ગુજરાતીભાષા #સુવિચાર #સ્વરચિત #સાહિત્ય #સંગમ #ગુજ્જુ

Read More

#my_first_post

એટલું કદી ભૂલીએ નહીં કે ઝાકઝમાળ એ મહાનતા નથી,
વાહવાહ તે પ્રતિષ્ઠા નથી, પ્રાધાન્ય તે શ્રેષ્ઠતા નથી,
સૌથી મોટી શક્તિઓ ભપકાદાર હોતી નથી.

#matrubharti #firstpost #thought #today
#mypost #myshayari #mywork #foryou

Read More