Quotes by Sahil Gusai in Bitesapp read free

Sahil Gusai

Sahil Gusai

@sahilgusai8137


ગુસ્સો
તમને મામુલી માણસ બનાવે છે મદદ
તમને મોટા માણસ બનાવે છે.
જ્યારે
ક્ષમા
તમને મહાન માણસ બનાવે છે.........

-Sahil Gusai

Read More

નવું કોઈ ના મળે તો ચાલશે પરંતુ મળેલા ખોવાઈ ના જાય તે જરૂર જોજો જિંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે પણ મનના વળાંક બહુ નડે છે

Read More

ગરબા હોય કે જીંદગી કયારે પગલું આગળ ભરવું
ને ક્યારે પગલું પાછળ ભરવું...
જેને એ આવડી જાય એ જ સાચા ખૈલેયા..

શ્રધ્ધા જ્ઞાન દેતી હૈ
નમ્રતા માન દેતી હૈ ઓર
યોગ્યતા સ્થાન દેતી હૈ
પર તિનો મિલ જાયે તો
વ્યક્તિ કો હર જગહ સમ્માન દેતી હે..

Read More

हम क्यो गम करे
अगर वो हमे ना मिले..
अरे! गम तो वो करे
जिसे हम ना मिले...?

मेरे फिरदार से वाकीक होने की कोशिश मत कर
हमे समझने के लिए दिल लगेगा और तुम दिमाग वाले हो...

માણસ કદાચ બધે જીતી શકે છે પણ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય ત્યાં ચોક્કસ હારી જાય છે

_feelings_of_words_4320

एक निशानी बता हु टूटे हुए दिल वालों की गुरूर के देखना वो हस्ते बोत है..

_feelings_of_words_4320

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે..?
જે ગુરુમહારાજના ચરણોમા છે એ હિમાલયમાં નથી હોતી

ૐ નમઃ નારાયણ સંતો

_feelings_of_words_4320

Read More

જરૂરી નથી કે હંમેશા ખરાબ કર્મો
ને લીધે જ દુ:ખ સહન કરવું પડે છે
ક્યારેક હદથી વધારે
સારા
હોવાની પણ કિંમત ચૂકવવી પડે છે.

_feelings_of_words_4320

Read More