Quotes by Sahil Goswami in Bitesapp read free

Sahil Goswami

Sahil Goswami

@sahilgoswami6245


કોઈ નું દિલ તોડી ને રમવાની ની આદત મારા મા નથી...
કોઈ છોકરી ની જિંદગી બગાડવી ને જિંદગી જીવવા ની આદત મારા મા નથી...
હા રહું છુ હુ એકલો કેમ કે કોઈ ને દુઃખી કરી ને જીવા ની આદત મારા મા નથી..

Read More