Quotes by Kishor Sagathiya in Bitesapp read free

Kishor Sagathiya

Kishor Sagathiya

@sagathiyakalpanagmail.com111437


ना डीजल से ना पेट्रोल से चलती है,
ना डीजल से ना पेट्रोल से चलती है
ये दुनिया है साहब ,
अपने मतलब से चलती है।
- Kishor Sagathiya

Read More

जिंदगी में एक बात तो समझ आ गई ,कि मेरा सबके लिए अच्छा होना मेरे ही लिए अच्छा नहीं है।
- kalpana Sagathiya

आंखों में आंसू लिए मुझे घूर रहा था,
पता नहीं वो आईने में खड़ा सख्श कौन था।
- Kishor Sagathiya

જિંદગી તો નાના હતા ત્યારે જ સારી હતી,કેમકે ત્યારે સાચા ખોટાની સમજણ નહોતી, અત્યારે તો ભીડમાં પણ એકલું લાગે છે
- kishor Sagathiya

Read More

💠તમે જેને પોતાના માની મન ઠાલવો છો,કોને ખબર એ આ વાત હોંશેહોંશે બીજે કરે...એવું પણ બને
💠તમે જેની આંખમાં આંસું નથી જોઈ શકતા,કોને ખબર કદાચ એ જ તમારા આંસુનું કારણ બને.....એવું પણ બને.
💠તમે જેનું મૌન પણ વાંચી લો,તે તમારી બોલેલી વાત પણ ના સમજે....એવું પણ બને
💠આ માત્ર કલ્પનાની કલ્પના હતી,કદાચ કોઈને મોડું સમજાય ....એવું પણ બને.

-Kishor Sagathiya

Read More

હું જલ્દી કશું બોલતો નથી તે તમને મારું અભિમાન લાગે છે,પરંતુ તમે એ મૌનનો ફાયદો ઉઠાવો......એ આપણને નહિ ફાવે.

-Kishor Sagathiya

Read More

પૈસાની તો કોને પડી છે સાહેબ એ તો માત્ર હાથનો મેલ છે પરંતુ તમારી આ પચાવી પડવાની વૃત્તિ.....એ આપણને નહિ ફાવે.

-Kishor Sagathiya

Read More

તમારા એક અવાજે હજાર થાવ એ પ્રેમ હતો મારો પરંતુ તમે તો દાસ સમજી બેઠા.....એ આપણને નહિ ફાવે.

-Kishor Sagathiya

સફળતાના શિખરો તો બધાને સર કરવા છે પણ એના માટે ખોટનો સહારો .......એ આપણને નહિ ફાવે.

-Kishor Sagathiya