Quotes by Sagathiya Anil Palitana in Bitesapp read free

Sagathiya Anil Palitana

Sagathiya Anil Palitana

@sagathiyaanilpalitana9609


happy birthday bro... ☸️🎂

_________________
એક પ્રખર આંબેડકરવાદી...શાંત સ્વભાવ ધરાવતા અને મિત્રો માટે હંમેશા તત્પર રહેતા તેમજ મારાં ગુરુજી તરીકે ની વિશિષ્ટ ભૂમિકા ભજવતા અને 2019 માં શામળદાસ આર્ટસ કોલેજ માંથી Student of the Year તરીકે ની બિરુદ મેળવનાર અને હાલ માં ગુજરાત વિદ્યાપીઠ માં Master of Economics અભ્યાસ કરનાર તેમજ અર્થશાસ્ત્રી તરીકે વિશેષ પ્રભુત્વ ધરાવતા 👑વાઢેર મેહુલભાઈ સ્ટેટ ઓફ બગોયા (મેહુલ બુદ્ધ ) 👑 ને જન્મદિવસ ની અનંત મંગલકામનાઓ.... ☸️🎂☸️
# જય ભીમ...!
#જય ભારત... !
_______________

Read More

જો વાવેતર વિચારો નું કરશો તો કોટા પ્રશ્નનો ના ફૂટ છે,
મૂળ, ડાળી, પાન થઈ ને ફળ ચોક્કસ મળી જશે.. !
-સાગઠીયા અનિલ પાલીતાણા

Read More

કુટુંબ એજ ધરતી પર નું સ્વર્ગ છે.... !
એક કુટુંબ બનવો 😊