Quotes by Sagar S Rasadiya in Bitesapp read free

Sagar S Rasadiya

Sagar S Rasadiya

@sagarsrasadiya4477


જીવન માં એટલાં
આગળ વધો કે કોઈની પાસે હાથ લંબાવવો ના પડે.
💥💥💥
Mr. એક કાઠીયાવાડ

મને ફાકડ઼ુ અંગ્રેજી આવડવાનો અફસોસ નથી...
પણ મને કડકડાટ 'ગુજરાતી' આવડવાનો ગર્વ છે.
કવી નર્મદ
Mr. એક કાઠીયાવાડ

Read More

ગણપતિ
બાપ્પા મોરિયા...

Mr. એક કાઠીયાવાડ

યે દેશ હે વીર
જવાનો કા...
75~ 15 મી ઓગષ્ટ
જય હિન્દ, વંદે માતરમ
Mr. એક કાઠીયાવાડ

74' 15-મી ઓગષ્ટ
સુજલામ સુફલામ,
મલયજશિતલામ,
માતરમ
વંદે માતરમ
Jay Javan~Jay Kishan
ભારત માતા કિ જય
Mr. S S

HAPPY JANMASHTAMI
કાનુડા નાં જન્મ દિવસે આપને હાર્દિક શુભ કામના.
Mr. એક કાઠીયાવાડ

HAPPY JANMASHTAMI
જન્માષ્ટમી ની આપને અને અપના પ્રિય પરિવાર ને હાર્દિક શુભ કામના.

Mr. S S

"Success is not easy
you have to put
yourself on fire."

Mr. $$

હર હર મહાદેવાય નમઃ
Mr. એક કાઠીયાવાડ

આ પવિત્ર ઉત્સવ ની તમને અને તમારા પ્રિય પરિવાર ને

"હેપ્પી રક્ષાબંધન"

Mr. S S