Quotes by Sagar Raval in Bitesapp read free

Sagar Raval

Sagar Raval

@sagarraval6809


આંગળી પર વીંટી ના થાય તો વીંટી બદલવી પડે છે આંગળી નહી એવીજ રીતે આપણી મેળે દુઃખ આવે તો જીવન નહી પણ જીવન જીવવાની રીત બદલવી પડે છે સાહેબ...
-વિચારોની ફસલ

Read More

સાચા પ્રેમ ની કિંમત તો તેણે જ સમજાય છે જેનો પ્રેમ અધૂરો રહયો હોય સાહેબ..
પુછી જોજો કૃષ્ણ ને કે તમે આટલા બધા ફેમસ કેમ છો ? એક
જ જવાબ મળશે...? HAMARI ADHURI
KAHANI?...

-વિચારો ની ફસલ-

Read More

ગણિત નો પણ નિયમ છે સાહેબ કે બરાબર ની આ બાજુ પ્લસ હોય તો તો પેલી બાજુ માઈનસ થવુ જ પડે છે
બસ એવુ જ છે આપને પણ સમય સાથે positive અને negative થવુ જ પડે છે.
-વિચારોની ફસલ

Read More

વાણી ની મીઠાશ અને ઔષધિ ની કડવાશ ભલભલા માનવીને હલાવી સાહેબ...
પછી એ સંબંધ હોય
કે પછી શરીરનો રોગ.
-વિચારોની ફસલ✍✍...

Read More