Quotes by Sagar Raval in Bitesapp read free

Sagar Raval

Sagar Raval

@sagarraval4231
(28)

કહો તમે પ્રિયે તો મનડાની વાત કરવી છે
થોડાક શબ્દો માં અંતર થી રજૂઆત કરવી છે

આ સવાર ની વેહલી પોળે મીઠુુંડી મુરત જોવી છે
આ ચાની ચુસ્કી જોડે તમને વાત કરવી છે

સમીર મંદ મંદ ફૂંકાઈ રહ્યો છે અને પંખીડા ગીતો ગાય છે
એ ઝાકળ ની બુંદે બુંદે મારે તમને વાત કરવી છે

આ સવારના કુકડાના કંઠે પ્રેમની કવિતા ગાવી છે
એ મંદિરોની ઝાલળ ના તાલે તમને વાત કરવી છે

આ પ્રભારકરના કિરણો ની સાથે સંદેશ કેવો છે
જો હા હોય તમારી તો એક મુલાકાત કરવી છે

સમી સાંજ ની વેળા એ એક વાત કરવી છે
આ નમતા પોળે એક લાગણી ભરી રજૂઆત કરવી છે


અંધારી આ રાત માં એક નવી શરૂઆત કરવી છે
જો હા હોય આ દીપકની તો પ્રેમ નો પ્રકાશ કરવો છે

કહો ચાંદની રાતને કે શીતળતા વરસાવી દે આજે
બધો ડર મૂકી મનની વાત કરવી છે

આ તારલિયા તો ટમ ટમી મજાક ઉડાવે છે
પરંતુ અંતે આજે પ્રેમ ની આકાશગગામાં ડૂબકી મારવી છે

હા હા પ્રિયે મંજૂરી હોય આપણી તો પ્રેમ ની શરૂઆત કરવી , એ પ્રેમ ની શરૂઆત કરવી છે ♥️



- SÀGAR 🖌️🖌️

Read More

પૂછવુ હોય તો પૂછી લેજો આ માનવીને કે પૂછવુ હોય તો પૂછી લેજો આ માનવીને ...
મહાન બનવા માટે જાતે ભેગુ કરવુ પડે કે બની જવાય મહાન બીજાનુ બધુ છીનવીને ..

-sagar

Read More

अबे सुन जरा.......

की तेरे गम की भी क्या ओकात जो हमें गिरा सके ......(२)
हमारा दिल❤️ Dosti 🤝के नाम है, तो ये
छोकरी किभी क्या ओकात की हमारे दिल को चुरा सके ।



-sagar ✍️✍️

Read More

"યાદો ભીંજાઈ ગઈ"


"યાદો તો ગણી હતી બાળપણની,વરસાદમાં ભીંજાઈ ગઈ.

મૂકી હતી ખુલ્લા મેદાનમાં, વરસાદના રેલા સાથે વહી ગઈ.

થોડી ભીંજાઈ ગઈ ને થોડી રહી ગઈ એ બાળપણની યાદો રહી ગઈ.

ઢાંકી દીધી છત્રી તોયે વાછંટોથી ભીંજાઈ ગઈ.

હા એ બાળપણની યાદો થોડી થોડી વિસરાઈ ગઈ."

-sagar✍️✍️

Read More

...

"યાદ રાખજો દોસ્ત જેમ આપણે વિચાર ઉગ્ર રાખીએ છીએ તેમ મહેનત પણ ઉગ્ર રાખીશું તો સફરતા એકદમ સરળ રીતે મલી જશે".

-sagar

#ઉગ્ર

Read More

"ખરેખર એક વાત કહું દોસ્ત તો આં દુનિયામાં મારા લાયક બસ બેઝ વસ્તુ છે 1.કલમ અને 2.લખવા માટે આવતા વિચારો." (અને આં બંને એ મારી સાચી મૂડી છે.)

-sagar
#લાયક

Read More

.....

"હા દોસ્ત ઝડપી તો હું પણ થવા માગું છું પણ વાત સસલા અને કાચબાની યાદ આવે છે માટે હું પાછો ધીમો પડી જાવ છું"
-sagar

#ઝડપી

Read More

"હા દોસ્ત ઝડપી તો હું પણ થવા માગું છું પણ વાત સસલા અને કાચબાની યાદ આવે છે માટે હું પાછો ધીમો પડી જાવ છું"
-sagar

Read More