Quotes by Sagar Lathiya in Bitesapp read free

Sagar Lathiya

Sagar Lathiya

@sagarlathiya07


જિંદગીથી કંટાળ્યો છું કે સબંધોથી...

કંઈ જ સમજાતું નથી આ મનને...

બધું જ કહી દેવું હોય છે કોઈને...

જો હૃદયથી કોઈ પૂછે કે શું થયું છે તને...?

Read More