Quotes by sagar khorashiya in Bitesapp read free

sagar khorashiya

sagar khorashiya

@sagarkhorashiya6543


સમજણની દીવાલો વચ્ચે
તે તો લાગણીઓને કેદ કરી,
ના અંદરની રહી કે ના બહારની !

*ફાગણીયું ફૂલ હવે કેવી રીતે ખીલશે વનમાં....*

*પતંગિયાએ માસ્ક પહેર્યું છે કોરોનાની બીકમાં....*

ખૂબ ખજાના ખોયા છે
એવાય મૌસમ જોયા છે.

ખૂબ પલળતા લોકોને, અંદર થી કોરા જોયા છે...

" મુક્કમલ હે વો આજ ભી હમારે વાદો કે સહારે,, બસ અધુરે તો હમ રેહગયે સિર્ફ ઉનકે બીના. " 😊
🌙⭐🌙

*કંઇક કહેવું હોય તો મેસેજ કરીને કહો*
*આમ સ્ટેટસમાં મુકવાથી મને કંઈ ફરક નહીં પડે*

મને સાગરની બીક ના બતાવ દોસ્ત, મેં હસતા ગાલોના ખાડામાં તોફાન જોયા છે !!

तुम आँखो की पलको जैसे हो गये हो,

कि मिले बिना सुकून ही नही आता..

याद किया दिल ने कहाँ हो तुम
झूमती बहार है कहाँ हो तुम
प्यार से पुकार लो जहाँ हो तुम......,,,ये फिल्मी गीत मुझे बहुत पसंद हैं

Read More

ખુદને Special સમજો,

કેમ કે ભગવાન કોઈપણ વસ્તુ
ફાલતુંમાં નથી બનાવતા..

લોકો સાહેબ મજાક ઉડાડે આપણી અને આપડા રાજી થાય એમાં પણ આપડે પણ રાજી જ છીએ કેમ કે પોતાના રાજી એટલે આપડે રાજી...

Read More