Quotes by Sagar Dave in Bitesapp read free

Sagar Dave

Sagar Dave

@sagardave130gmailcom


બે દારૂડિયા રાત્રે ઘરે જઈ રહ્યા હતા. 

એકે પોતાના હાથની ટોર્ચનુ અજવાળુ આકાશ તરફ ફેંકીને કહ્યુ - જો તુ આ પગદંડીથી ઉપર ચઢી જાય તો હુ તને હજાર રૂપિયા આપીશ. 
બીજો હસીને - શુ તુ મને બિલકુલ ગાંડો સમજે છે ? મને ખબર છે હુ અડધે સુધી ચઢીસ અને તુ બટન બંધ કરી દઈશ. 

Read More

''તમે પળોનો ખ્યાલ રાખજો, યુગો તો એનું સંભાળી લેશે "

*થાક હરેક વ્યક્તિને લાગે છે*

*કોઇકને જીંદગીથી તો*
*કોઇકને જવાબદારીઓથી*

*ઝુમતાં નહી આવડે તો ચાલશે ,*
*પણ....*
*ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી*

Read More

? Do it today or regret TOMORROW. ?

? ” મારા સ્વપ્ન ઉપર એ હસી ?… પણ,, મારું સ્વપ્ન જ… એનું હાસ્ય હતું ? ” ?

પ્રેમ એ મોત ને સવાલ પૂછ્યો ,
"મને લોકો ચાહે છે ,પણ તને કેમ ધિક્કારે છે? "
મૃત્યુ કહે છે કે ...
"કેમ કે તું એક વહેમ અને હું એક સત્ય."

Read More

તમારા અને બીજા ની વચ્ચે ફર્ક માત્ર પસંદગી નો છે...

પ્રેમ એટલે સેક્સ નું આધ્યાત્મિક કરણ...