Quotes by Sagar C Kakadiya in Bitesapp read free

Sagar C Kakadiya

Sagar C Kakadiya

@sagarckakadiya164611


મારો અનુભવ

*💫"મિત્રનો ટહુકો ,માનો ખોળો ,ઘરનો ખૂણો અને ઈશ્વર ને પ્રાર્થના દુનિયાનું શ્રેષ્ઠ સેનિટાઈઝર છે...!!"🍃*

Read More

*આજનું જ્ઞાન*

"લોકઅપ" અને "લોકડાઉન"માં ફરક શું?

"લોકઅપ"માં અંદર જાઓ ત્યારે મારે છે.

"લોકડાઉન"માં બહાર જાઓ ત્યારે મારે છે.

😊બંનેમાં સામ્ય શું?😊

*મારે છે બંનેમાં એકજ જગ્યા પર !!!!*

🤣😂😅😆😀😃😄😁

Read More

કોરોના😊
વાઇરસ કરતા
મૂંઝવણ વાઇરસ વધારે લોકો
ને લાગી ગયો

કેમ