Quotes by Dr Sagar Ajmeri in Bitesapp read free

Dr Sagar Ajmeri

Dr Sagar Ajmeri Matrubharti Verified

@sagarajmeriyahoocoin
(2.5k)

આખીયે ધરામાં છો ને મળી એક ફાંટ,

આખો દરિયો ક્યાં માંગુ, ઝંખુ બસ એક છાંટ..!!

વરસતા વરસાદની સાથે એક મગમાં ચાની ચુસ્કી માણતા એક મજાની રોમાંચક પ્રણયકથા માણવાની મજા જ કૈંક અનેરી હોય છે...આવી મજા લેવા ક્લિક કરશો નવલકથા "સંગાથ" માણવા નીચેની લીંક પર....

https://www.matrubharti.com/novels/3366/sangath-by-dr-sagar-ajmeri

Read More

તમે મને કંઈ પણ કહી શકો છો...તેનાથી મને કાંઈ ફેર પડે તો તે મારી સમસ્યા બને છે...તમારે કાંઈ કહેવું તે તમારા પર આધારિત છે, પણ તેની કેવી પ્રતિક્રિયા તો મારા પર જ નિર્ભિત છે...તમારા પૂર્વગ્રહોથી હું શા માટે "હું" મટું..?!

#$@¶@®

Read More

આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવનકવનને એક અલગ જ સાહિત્યિક રીતે નીરખવા માટે ડૉ.સાગર અજમેરી રચિત જીવની 'યુગ ઉદ્ધારક ભારતરત્ન ડૉ. આંબેડકર' સમજવા ક્લિક કરશો..
https://www.matrubharti.com/book/19860205/yug-uddharak-bharatratn-dr-ambedkar

Read More

શહેરમાં વસી ગયેલો દીકરો ગામડામાં ઘરડી મા પાસે કેવી અપેક્ષાએ જાય છે, તેમાં ચાની માખ શું છે અને કેવી ભૂમિકા ભજવે છે તે રસપ્રદ રીતે વર્ણનવાર્તા એટલે ડૉ. સાગર અજમેરી રચિત નવી વાર્તા 'ચાની માખ' માણવા ક્લિક કરશો...

https://www.matrubharti.com/book/19882412/chaa-ni-maakh

Read More

આનાથી કરુણ બીજું કાંઈ જ નથી....પ્લીઝ "બિનજરૂરી ચર્ચાઓ"માં નહીં, પણ સૌ સાથે મળી કોરોનાના સંક્રમણને રોકીએ...મહેરબાની કરી બિનજરૂરી ઘર બહાર ના નીકળી લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરીએ. આ એક વિનંતી આપના અને આપના પરિવારને સુરક્ષિત રાખવા માટે.🙏

Read More

ડૉ. સાગર અજમેરી રચિત વાર્તા 'એંઠવાડ' -- આધેડ બીજવરને પરણેલી સ્ત્રીની મનોવ્યથા દર્શાવતી વાર્તા માણવા ક્લિક કરશો...

https://www.matrubharti.com/book/19881443/enthvaad

ડૉ સાગર અજમેરી રચિત વાર્તા 'અન્વીક્ષા' -- ઉત્કૃષ્ટ વર્ણન ધરાવતી વાર્તા માણવા ક્લિક કરશો...

https://www.matrubharti.com/book/19879429/anveeksha

ગ્રામિણ પૃષ્ઠભૂમિ પર એક સામાન્ય પરિવારની દીકરીની કરુણ વાર્તા ...ડૉ. સાગર અજમેરી રચિત વાર્તા 'તુલસી' માણવા ક્લિક કરશો...

https://www.matrubharti.com/book/19878440/tulsi

મારધાડ અને ગુનાહિત કૃત્યોની ભરમાર સાથેની રહસ્યમય વાર્તા સીરિઝ 'કાલી' માણવા ક્લિક કરશો....

https://www.matrubharti.com/book/19865319/kaali

Read More

Dr Sagar Ajmeri લિખિત લઘુકથા 'એંઠવાડ' માણવા ક્લિક કરશો અને અભિપ્રાય આપશો.

https://www.matrubharti.com/book/19881443/enthvaad

પિંજર

કોરોના વાઇરસ અને સરકારના લોકડાઉનને કારણે માત્ર બે જ દિવસથી પોતાના ઘરમાં કેદ રહેલા આફતાબે ત્રીજા દિવસે વહેલી સવારે જ ઘરના વાડામાં પિંજરે કેદ તમામ કબૂતરોને મુક્ત ગગને આઝાદ કર્યા..!

(ડૉ.સાગર અજમેરીની માઇક્રોફિક્શનલ વાર્તામાંથી..)

Read More

#અંતર

"પણ મારાથી આમ અંતર રાખીને કેમ ચાલે છે..? I'm your husband dear..!" પતિના વહાલસોયા શબ્દો સંભળાયા.
"બેટા, લગ્ન પછી પતિ જ પરમેશ્વર છે...તે જે કહે તે શિરોમાન્ય જ હોં...!" વિદાય સમયે માએ આપેલ શીખામણ શબ્દો સ્મરી આવ્યા.
"હા... એ પરમેશ્વર જ મારી દીકરીને જન્મતા પહેલા ખાઈ ગયો...કાળમુખો...!" મનોમન ગુસ્સો લાલચોળ આંખે વ્યક્ત કરી પતિના પગલે ચૂપચાપ આગળ ચાલી.!

Read More