Quotes by Sagar in Bitesapp read free

Sagar

Sagar

@sagar8876


દુઃખના દરેક દસ્તાવેજ પર, આપણા પોતાના જ હસ્તાક્ષર હોય છે !!

કંઈક તો વાત છે મારા દેશની માટીમાં સાહેબ, સરહદ કુદીને આવે છે આંતકીઓ અહીં દફન થવા માટે !!

કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં, આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા.