Quotes by Sagar in Bitesapp read free

Sagar

Sagar

@sagar4709


sagar kajavadra...

લાગણી એ માનવ ને સારો અને સાચો માનવ બનાવે છે.

"જેમ ખીર માં ભાત ભળે તેમ માણસ પણ સબંધ માં ભાત ની જેમ ભળે તો તે સબંધ મીઠો જ બને છે"

જીંદગી એક હાઈવે જેવી છે. જયાં તમારી સાઈડ કાપવા વાળા લાખો લોકો હોઈ છે.