હું જાણું છું કે હું બેસ્ટ નથી તો પણ પસંદ કરવા માટે Thank you. ... https://instagram.com/captain_r_030597?igshid=NmQ2ZmYxZjA=

*🌞M O R N I N G B E L L ☀️
પાંદડું તાળી પવનને આપે છે,

ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,

એક જણ કેમ ખાસ લાગે છે?
🍁🙏🍁 *સુપ્રભાત* 🍁🙏🍁
➖➖➖CAPTAIN ™{"®"}➖ ➖ ➖
🍃🍂 *!! Զเधे Զเधे !!* 🍃🍂

Read More

*🌞M O R N I N G B E L L ☀️
આપણી પાસે કેટલું છે તેમાં નહીં,

પણ આપણે છે તેમા કેટલું માણી શકીએ છીએ તેમાં સુખ સમાયેલું છે..
🍁🙏🍁 *સુપ્રભાત* 🍁🙏🍁
➖➖➖CAPTAIN ™{"®"}➖ ➖ ➖
🍃🍂 *!! Զเधे Զเधे !!* 🍃🍂

Read More

સારા મિત્ર, સારા સંબંધી, અને સારા વિચાર જેમની પાસે હોય છે,
તેમને દુનિયાની કોઈ પણ શક્તિ હરાવી શકતી નથી.

. 🌼શુભ સવાર🌼.

Read More

*🌞M O R N I N G B E L L ☀️
ના હસું છું, ના રડું છું જિંદગી,
ખુદ ની સાથે ખુદ લડું છું જિંદગી.
🍁🙏🍁 *સુપ્રભાત* 🍁🙏🍁
➖➖➖CAPTAIN ™{"®"}➖ ➖ ➖
🍃🍂 *!! Զเधे Զเधे !!* 🍃🍂

Read More

*🌞M O R N I N G B E L L ☀️
ચાલશું તો મંજિલ ના રસ્તા મળી જસે,
વિચરસુ તો બધી વાત નું કારણ મળી જસે,
જીવન એટલું પણ મજબૂર નથી હોતું,
જીગર થી જીવશું તો જલસા પડી જસે....
🍁🙏🍁 *સુપ્રભાત* 🍁🙏🍁
➖➖➖CAPTAIN ™{"®"}➖ ➖ ➖
🍃🍂 *!! Զเधे Զเधे !!* 🍃🍂

Read More

*🌞M O R N I N G B E L L ☀️
"સબંધ" એટલો સુંદર હોવો જોઇએ કે...
"સુખ કે દુઃખ" "હકકથી" વ્યક્ત કરી શકાય.

🍁🙏🍁 *સુપ્રભાત* 🍁🙏🍁
➖➖➖CAPTAIN ™{"®"}➖ ➖ ➖
🍃🍂 *!! Զเधे Զเधे !!* 🍃🍂

Read More

પ્રશ્ન: તમે કયા સાબુથી ન્હાઓ છો?
ભુરો: doux

પ્રશ્ન: એટલે એ ક્યો સાબુ.?

ભુરો: dove પતવા આવ્યો એટલે lux ની સાથે ચોંટાડયો છે.....

😀😂🤣

Read More

*🌞M O R N I N G B E L L ☀️
❛❛અંતરના ઓરડે ખાલીપો રાખવા કરતાં,
તૂટેલા સબંધની સીડીના બે પગથીયા ચડી લેવા સારા.❜❜
🍁🙏🍁 *સુપ્રભાત* 🍁🙏🍁
➖➖➖CAPTAIN ™{"®"}➖ ➖ ➖
🍃🍂 *!! Զเधे Զเधे !!* 🍃🍂

Read More

જ્યોતિષ:''તમારી હસ્તરેખા કહે છે કે
તમારા ઘર નીચે ખૂબ ધન છે, પણ
તમે કાઢી નહી શકો''.

છગન:''સાવ સાચું, મારા ફ્લેટ
નીચે જ sbi બેંક છે ''....😊🤣
😍😊🤣😃😍

Read More

*🌞M O R N I N G B E L L ☀️
અમુકવાર શું બોલવું એના કરતાં શું ન બોલવું તેનું જ્ઞાન સંબંધો સાચવી રાખે છે..!!
🍁🙏🍁 *સુપ્રભાત* 🍁🙏🍁
➖➖➖CAPTAIN ™{"®"}➖ ➖ ➖
🍃🍂 *!! Զเधे Զเधे !!* 🍃🍂

Read More