Quotes by Sadruddin Batada in Bitesapp read free

Sadruddin Batada

Sadruddin Batada

@sadrub1gmailcom


આજના જમાનામાં અહિશા માત્ર કોઈ સમજદાર મજ જોવા મળશે.. બાકી ચરો તરફ માત્ર અહિંસાની રાજ જોવા મળશે.મીડિયા હોય કે માનવી માત્ર બધાને એક બીજા પર કાબૂ મેળવવો છે..હિંસા થકી શું ગુમાવી છી તે વિચારવાની ફુરસત પણ માનવી ગુમાવતા જાય છે

Read More

બાપુ આપના જન્મ દિવસે આપને વંદન
પણ હવે લાકડી છોડી ગન સાથે પધારો..હવે ગોડસે નો જમાનો
ચાલી રહ્યો છે..

-Sadruddin Batada

નવું વર્ષ આપ સહુનના જીવનમાં સુખ શાંતિ અને આબાદી લાવનારું નીવડે,જે સમસ્યા નો સામનો કરી રહ્યા હો તેમાં સમાધાન સન્ધાય તેવી પરમ કરુપાલુ ઓ
પરમાત્માં પાસે પ્રાર્થના છે.
સદરૂદિન બતાડાં

Read More