Quotes by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 in Bitesapp read free

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

@sadikotmufaddalmtbh7428


*🌹प्रार्थना करो केवल इसलिए नहीं की कुछ जरुरत है, बल्कि इसलिए की*
*हम शुक्रगुज़ार हैं,जो कुछ हमारे पास है..!!!💐*
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

મહેફિલ ભલે પ્રેમીઓની હોય સાહેબ ,

પણ મહેફિલમાં રોનક તો તૂટેલા દિલવાળા જ લાવે...
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

ચર્ચા જો કોઇના ગુણની થતી હશે, ત્યાં સૌ મૌન રહે પણ...,

ચર્ચા જો અવગુણની થતી હોય તો, મુંગા પણ બોલવા લાગે છે. !!!!
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

બાળપણ ની ઈચ્છાઓ મને રોજ પત્ર લખે છે,
કેમ કરી કહું કે; મારું સરનામું બદલાયું છે...!!!
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

એક પ્રણામ
અનેક પરિણામ
બદલી શકે છે...
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

*‘હું મને ગમું છું’*
એ મારા જીવનનો જશ્ન છે.

અન્ય ને ગમું કે ન ગમું
એ એમનો પ્રશ્ન છે.

- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

ભલે ને હોય નિરાશા ઘોર
હું આશાઓ નું ફાનસ છું,

કર ઘા તું ફાવે એટલા
હું ભરોસાનો માણસ છું..
ના આસ્તિક છું,ના નાસ્તિક છું,
જેવો છું એવો બસ વાસ્તવિક છું.
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

અનુભવ ની એરણ પર ઘડાઈ ઘડાઈ આકાર લેતો જાઉ છું..
જીવનરૂપી આ રંગમંચ નો પરિપકવ એક કલાકાર થતો જાઉ છું..!!
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

કોઈ આપણ ને સાથ
આપે કે ના આપે
બિલકુલ નિરાશ ના થવું.
કેમ કે પ્રભુ થી મોટું કોઈ
હમસફર છે જ નહિ.

- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

આંખમાં આંસુ બધાં
રોકી લીધા છે ક્યારના.....
હું પણ
સામેલ થયો છું
જળબચાવો અભિયાનમાં.....
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More