Quotes by Sachin Patel in Bitesapp read free

Sachin Patel

Sachin Patel

@sachinpatel7441


રોજ થાય છે શોક સભા મારી અંદર

હું ઈચ્છાઓ નું બેસણું રાખું છું..!!

સાગર ના મોતી શોધવા સહેલાં છે...
પણ.
માનવી ના મન સમજવા અઘરાં છે..
જિંદગી તો સસ્તી જ છે,
મોંઘી તો જીવવાની રીત છે !!

Read More

મૃત્યુ જીવતા માણસનું જ થતું નથી,સંબંધનું પણ મુત્યુ થાય છે... તમે કરેલો પ્રેમ, તમે લીધેલી કાળજીઓ,તમારા સ્પર્શો,તમારાં આલિંગનો,એકબીજામાં ભળી જતા તમારા શ્વાસોચ્છશ્ર્વાસ....બધું જ એક પળમાં નાશ પામે છે.

Read More

"જેમણે તમારી મહેનત જોઇ છે,
એ જ તમારી સફળતા ની કિંમત જાણે છે.

બાકી બીજા નાં માટે તો તમે માત્ર નસીબદાર માણસ જ છો."

Read More

સમય પાસે એટલો સમય નથી,

કે તમને બીજીવાર સમય આપે.

"પંખી ઊડી જાય એનો ક્યાં વાંધો છે બસ, ડાળ ધ્રુજવી ન જોઈએ."

અમુક સારા કર્મો એવા પણ હોવા જોઈએ સાહેબ, જેની ખબર ભગવાન સીવાય કોઈને પણ ના હોય.

*"માણસ પોતાને હોશિયાર? સમજે એમા કઇ ખોટું નથી સાહેબ*

*પણ પસ્તાવાનો વારો ત્યારે આવે છે જ્યારે એ બીજાને મૂર્ખ સમજે છે".*

Read More