Quotes by Sabur Bhuriya in Bitesapp read free

Sabur Bhuriya

Sabur Bhuriya

@saburbhuriya8480


સ્કવેર ફૂટમાં કેદ છે 'જિંદગી'
અને
લોકો તેને 'શહેર' કહે

પિંજરે પુરાવાની વેદના શું હોય તુંય જાણીલે ઓ
માનવ
-પક્ષીનો કટાક્ષ