Quotes by Rajdeepsinh Zala in Bitesapp read free

Rajdeepsinh Zala

Rajdeepsinh Zala

@rzala8181gmailcom


? _*लिबास* कीमती हो या सस्ता, *किरदार* को छिपा नहीं सकता.......!!!_

_*जय माताजी....*_
⛳⛳????

*वही हक़दार हैं किनारों के,*


*जो बदल दें बहाव धारों के*

શબ્દ પરથી માણસની કિંમત ક્યારે પણ ન કરી શકાય...

લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે..!

_પણ બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ..???

_એતો લાંબા સમયે જ અનુભવ થાય છે..!!

Read More

દુનિયામાં બે જ સાચા જયોતિષ છે.

મનની વાત સમજી જતી માં અને
ભવિષ્ય ને ઓળખી જનાર પિતા.

♥️

*મગજ શ્રેષ્ઠ નોકર છે..*

પરંતુ જો તેને કન્ટ્રોલ ન કરો તો
એ ખતરનાક *માલિક* છે ..!

વાત અને મુલાકાત
હંમેશા ટૂંકમાં પતાવો,
માન વધશે અને વજન પડશે !!