Quotes by R.v.Acharya in Bitesapp read free

R.v.Acharya

R.v.Acharya

@rvashal4136


ચહેરો જોઈ ને ધારણા કરવી ખૂબ અઘરી છે. અહી મૌન હોઠ પર રાખે મુસ્કુરાહટ ને ભીતર દર્દ પણ હોઈ શકે

અહમ છોડીને નમવા છતાં, સંબંધ સાચવી શકાય એમ ના હોય તો સ્વાભિમાન દેખાડી ને સંબંધ જતો કરી દેવો !!

જગત ને તમારા સિધ્ધાંતો થી કાંઈ લેવા દેવા નથી, બસ તમે કામ ન આવો એટલે તમે નકામા

तेरी गली से मे रोज निकला करता था. पथ्थर था फिर भी जलता था ,न जाने कितनी ठोकरे खाई है ईन पैेरोने तेरे रास्ते मे, लेकिन फिर भी तेरी एक मुस्कान के लिए हम हररोज निकला करते था. /////////////////////////////// ली. आर. वी. आचार्य

Read More

ખૂબ ખજાના ખોયા છે. એવાય મૌસમ જોયા છે. ખૂબ પલળતા લોકોને,અંદર થી કોરા જોયા છે.,

હુ ક્યા કહુ છુ કે આપ ની હા હોવી જોઇએ પણ ના કહો એમાંય વ્યથા હોવી જોઈએ

કેવુ અજીબ છે ને અેક અેક કલાકે Dp બદલાય છે. but આખી જીંદગીમાં સ્વભાવ નથી બદલી શકતા...રાધે રાધે