Quotes by RUTVIK N PATEL in Bitesapp read free

RUTVIK N PATEL

RUTVIK N PATEL

@rutviknpatel3986


अब मैं राशन कि लंबी कतारों मे नजर आता हूँ,
इस शहर में अपने गाँव के खेतों से बिछड़ने के बाद,

अब मैं रैली कि लंबी कतारों मे नजर आता हूँ,  इस शहर में 
अपने गाँव के किसान की आत्महत्या के बाद,

अब मैं मुँह छुपा कर निकलता हूं कोरोना से बचने के लिए,
बड़े शहर से दो गज दूर अपने गाँव में वापस लोटने के बाद ।।


#કતાર

Read More

💞💝

💝

રોજ નિખરતા પ્રેમના પ્રભાતિયા તારી યાદોમાં રંગો છોડી દે સાંજ, 

એજ સવાર ને શર્વરી પરિણય સહજ જીવાડી દે તારી સંગાથમાંજ. 

Read More

પ્રેમમાં હેસિયત મારા આહત દીલની💘 તારી યાદોની શાશ્વત વિરાસત 💖છે,

ધડકનોમાં મહોબતભરી તારી યાદોની 💓
હીમાકત આ દીલમાં સલામત💗 છે. 

- "શૈઋત"

Read More

દુનિયા સમોવડ માન મોભો બની તન વાચાળ ફરે, 
આતમ જગાડી, મનનો મર્મી વ્હાલા ઉરે હું ને તું એકલા જોને,  

જાત વલોવીને દરીયાદીલ ઓટ-ભરતી હજાર કરે,
આંખ જગાડી, મનની પાળે વિસામો સોડ તણે હું ને તું એકલા જોને,

યુદ્ધ વિચારોનું દીનરાત માંડી નિત મન સાંજ ઠરે,
ભોર જગાડી, મનની માટીમાં નવ અંકુર સ્ફુરે હું ને તું એકલા જોને,  

અંતર વેરી બનશો કદી ના તાકડે પળેપળ મન સ્મરે,
તોફાન જગાડી, મનમાળી માળા તણખે ગુંથણે હું ને તું એકલા જોને,

મન ડુંગરવન ઘેરી આદી ઋત સરીતા મનોમન આશ તરે, 
પાર લગાડી, પ્રેમી મનનો મર્મી વ્હાલાં "શૈઋત" ઉરે હું ને તું એકલા જોને,

પ્રેમી મનનો મર્મી 'પ્રભુ' ઉરે હું ને તું એકલા.. .! 

- "શૈઋત" (ઋત્વિક પટેલ)

Read More