Quotes by rushi in Bitesapp read free

rushi

rushi

@rushi3351


આ દુનિયામાં પડે છે તો બધા પણ ઉભા કેટલા જ થાય છે,
કાંટા તો આખા છોડમાં છે પણ ગુલાબ ક્યાંક જ દેખાય છે,
- rushi

જ્યારે તું તું ન રહે ત્યારે તું ભગવાનનો છે
- rushi