Quotes by Rupesh Dantani in Bitesapp read free

Rupesh Dantani

Rupesh Dantani

@rupeshdantani.335880


ભોળા માણસની હાય અને
લાચાર માણસનાં આંસુ
એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે
એનું બિલ સીધું ઉપરવાળાના
દરબારમાં ફાટે છે.

Read More