Quotes by Rudra Rudach in Bitesapp read free

Rudra Rudach

Rudra Rudach

@rudrarudach3016


☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️
વા વાયા ને આકાશમાં છવાયાલ વાદળ ઘનઘોર,
ટપ ટપ કરતો વારસ્યો મેહૂંલો નાચવા લાગ્યા મોર...
🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
- રૂદ્ર રૂડાચ
#rain #mehulo #Varsad #Rudrarudach

Read More

ગુજરાત વરસતું ધોધમાર...છંદ...સાંઈરામ દવે... છંદોત્સવ
#duhachhand #chhandotsav #rajbhagadhvi #matrubharti

epost thumb