Quotes by Ruchit Navadiya in Bitesapp read free

Ruchit Navadiya

Ruchit Navadiya

@ruchitnavadiya144103
(8)

આજ નો સમય:-
ગુજરાતી ભાષા ના ઘડપણ માં ભાષાને દીર્ઘાયુષ્ય આપવા ના પ્રયાસ માટે અપાતી આંશિક જડીબુટી એટલે માતૃભારતી.


નોંધ:- પ્રસ્તુત વાક્ય ને જાહેરાત નો ભાગ સમજવાની ભૂલ ન કરતા ભાષા ના દીર્ઘાયુષ્ય બનાવવા માટે ના પ્રયાસ કરશોજી.

Read More

Dream 11 એટલે નાની આખો થી નાના રોકાણ માં મોટા નસીબ થી મોટા સપના પુરા કરવાની તક.
#ipl #dream11

હ્રદય ની શાંતિ મેળવવા મન માં ચાલતા ઝઘડા ને બંધ કરવાનું એલાન એટલે મનગમતી ક્રિયા કરવી .

કથા કરવી ગમે
કથા સાંભળવી ગમે
કથા ઉતારવી નો ગમે.....
#કથા

ચાલાકી અને હાથચાલાકી વચ્ચેની પાતળી દીવાલ એટલે "સમજણ"......
#ચાલાકી

પ્રચંડ શક્તિ ને કોમળ હ્રદય માં જડી શકે તેવો એક જ વ્યક્તિ........ "ઈશ્વર".
બાકી ,આજના માણસને બે પૈસા નું અભિમાન સમાવવા હ્રદય ની કોમળતા ને ખાલી કરવી પડે.
#પ્રચંડ

Read More

"ઈશ્વર એક વિશાળ ચુંબક".
શ્રદ્ધાળુ ને આકર્ષે...
અંધશ્રદ્ધાળુ ને અડે પણ નહિ...
કપટી થી દુર ભાગે(અપાકર્ષે)...
#ચુંબક

Read More

વારસા ની કીમત તો વધારે જ છે,પણ
વારસા ની "ઉમર" જાળવવી બહુ અઘરી હો...
#વારસો
-Ruchit Navadiya

આઝાદી નું જશ્ન હું શું કામ મનાવું?????

સવાર માં ઉઠી ને દાતણ નથી કરતો બ્રશ કરું છું.
મારા ભગવાનની પૂજા તો દૂર નમસ્કાર પણ નથી કરતો.
અંગ્રેજો ની ભાષા ભણું છું.
અંગ્રેજો નો પહેરવેશ પહેરું છું.
અંગ્રેજો ના ડે ઉજવું છું.
અંગ્રેજો ના ફિલ્મ(હોલીવુડ) જોઉ છું.
સ્વદેશી અપનાવવાના તો ખાલી વોટ્સેપ માં સ્ટેટ્સ મૂકું છું.
સાધુ સંતો ને ધિક્કારું છું.
ઘરનું ખાવાનું ભાવતું નથી ને પાઉં પીઝા ભાવે છે.
સંસ્કૃતિ ને તો ભૂલી ગયો છું.
શહીદો ના બલિદાન ની કદર નથી.
ખેડૂત ને ન્યાય તો મળતો નથી.
વિદેશ જઈને પૈસા કમાવા છે.
16 ઓગસ્ટ ને 27 જાન્યુઆરી એ મને તિરંગા ની કદર નથી.

સમજાય તેને વંદન બાકી ,અવળું લાગે તો માફી નથી માગતો ચેતવણી આપુ છું કે આઝાદી પેલા જેવી હાલત હતી એવી હાલત થશે.
RUCHIT NAVADIYA

Read More

વાણી થી થતા ઝઘડા, અબોલા નો છેલ્લો સાક્ષી "હોઠ".
#હોઠ