Quotes by Ruchita Gabani in Bitesapp read free

Ruchita Gabani

Ruchita Gabani Matrubharti Verified

@ruchitagabani
(1.1k)

હા, કદાચ મારું હ્રદય નાનું જ હશે..
જોને..તારા આગમન પછી બીજા કોઈ માટે જગ્યા જ નથી રહી..

~ રુચિતા ગાબાણી

સમજાવને મને...
આ મન આટલું વિચિત્ર કેમ છે?
કેટલાય લોકોની હાજરી છે મારા જીવનમાં,
પણ..સાલું..ફક્ત તારો સાથ જ કેમ જંખે છે?

~ રુચિતા ગાબાણી

Read More

माना कि कमियां मुझमें अनेक है,
क्योंन, मेरी एक खूबी से तुम महोब्बत करलो ।

~ रुचिता गाबानी

पहेले जो ज़िंदगी प्यार से भरी थी, वो अब इस मुकाम पर पहोंच गई है कि,
में तुम्हें खुशियां तो ना दे सकी, पर अब, खामोश रहेकर शांति तो दे ही सकती हूं ।

~ रुचिता गाबाणी

Read More

જીવ મારો મૂંઝાય જ્યાં,
એ મકાન છે..ઘર નથી.

મન મોકળું કરવાનો જ્યાં અવકાશ નથી,
એ જવાબદારી છે.. સંબંધ નથી.

~ રુચિતા ગાબાણી

Read More

Hello Everyone,

Ruchita Gabani લિખિત વાર્તા "લાગણીઓના તાણાવાણા - અંતિમ ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19912826/stress-of-emotions-the-final-part

મારી લખેલી વાર્તાનો અંતિમ ભાગ પબ્લિશ થઈ ગયો છે. આશા રાખું છું કે તમે વાંચી હશે, અને રિવ્યૂ પણ આપશો. ગમી હોય તો પણ કહેજો અને ના ગમી હોય તો અચૂક કહેજો. જેથી કઈ ભૂલો હોય તો હું સુધારી શકું અને કાંઈ ગમ્યું હોય તો જાણીને મારી મહેનત સફળ ગઈ એની ખુશી માણી શકું.

Read More

લાગણીઓના તાણાવાણા

https://www.matrubharti.com/book/19911732/lagniona-taana-vaana-1

Read. Rate. Share.

"અનોખો સંબંધ"

માધવ, અદિતી અને કનિષ્કાના જીવનની કહાની..

#ComingSoon

રંગ તો જાણે કે નીકળી પણ જશે

પણ એ સ્પર્શ ની નિશાનીઓ નું શું

અણું અણુંમાં શ્વસે છે તું મારા,
તો પછી કેમ કરીને તને હું યાદ કરું ?
અરે, તારી તો અગણિત ભૂલો માફ છે,
કહેને, કેમ કરીને હું ફરિયાદ કરું ?

#SelflessLove #PyarAndhaHotaHai

~ રુચિતા ગાબાણી

Read More