Quotes by Ravi Ramani in Bitesapp read free

Ravi Ramani

Ravi Ramani

@rramani854rkuacin


@raviramani

જો કોઈ ઉદાસ ચેહરા પર હસી આવે અને એ હસી નું કારણ તમે હો..... તો સમજી લેજો કે આ દુનિયા માં તમારા થી વધુ અમીર કોઈ નથી......
@raviramani

Read More

*માણસ જ્યારે "હથેળી" માં ભવિષ્ય શોધવા લાગે ને..,*

*ત્યારે સમજી લેવું કે એના "કાંડા" ની તાકાત અને વિશ્વાસ બંને ખતમ થઈ ગયા છે..!!!*
@raviramani

Read More

*. જીંદગીમાં બે વસ્તુ છૂટવા માટે જ બની છે - શ્વાસ અને સાથ*
*શ્વાસ છૂટે તો, માણસ એક જ વાર મરે છે અને સાથ છૂટે તો, માણસ દરરોજ મરે છે...*
@raviramani

Read More

પુરુષ ની આંખ માં બેસેલુ
ચોમાસુ,

સ્ત્રી ના કમોસમી માવઠા કરતા ધોધમાર હોય છે...!!! @ raviramani

ચાલ તારા ખ્વાબ માં આવું,,
એ બહાને પ્રવાસ થઈ જશે મારો..!!
?? @raviramani

જીંદગીએ અલગ અલગ કેટેગરીમાં પરિક્ષા લીધી ,

જેણે સૌથી વધુ "જતુ" કર્યું એનો પહેલો નંબર આવ્યો...!!!!@raviramani

जिस दिन आपने अपनी ज़िन्दगी को खुल कर जी लिया, वही दिन आपका है।
बाकी सब तो सिर्फ कैलेंडर की तारीखें हैं।
सुप्रभात! @raviramani

Read More

વાવાઝોડું પણ એજ શીખવવા આવે છે કે અેકબીજા થી જોડાયેલા રહેજો નહિ તો કિયાંક ઊડી જશો..!! ??@ raviramani