Quotes by गालिब in Bitesapp read free

गालिब

गालिब

@royal.banaa


तेरी यादें

-गालिब

-गालिब

गालिब✍️

👑👑👑
#શૂરવીર

................................આનંદી શબ્દ માટે આ પૂર્ણવિરામ માં બધુ આવી ગ્યું.
#આનંદી

ન્યાય અને સમાધાન મા શું ફેર છે.
કડવું છે પણ સત્ય છે
*ન્યાય* મા *એક ઘરે દીવો* થાય
અને
*બીજા ઘરે અંધારુ*
જ્યારે *સમાધાન મા*
*બન્ને ઘરે દીવા થાય*
🤔🤔
#ન્યાય

Read More

આ દુનિયામાં માત્ર ને માત્ર એક જ તારા ઉપર વિશ્વાસ છે.
(માઁ)
😍24_કેરેટ_નો_પ્રેમ😘

#માત્ર

મને કઈ સમજણ જ નથી પડતી કે આ શબ્દ પર શું લખું? 😴😴😴
#અંતર્મુખ

ચહેરા પર સ્માઈલ તો ઘણા લાવી શકે,
પણ ખુશ તો કોઈ ખાસ જ કરી શકે !!

😍24_કેરેટ_નો_પ્રેમ😘

મે કયાંક સાંભળ્યું હતુ કે સાચા પ્રેમમાં પાગલ થઈ જવું પડે.
પણ જયારે પાગલ થઈ ગયા,કોઇ અંતરની વાત સાંભળવા તૈયાર ના હતું.🤒
#પાગલ

Read More