Quotes by Roshani Patel in Bitesapp read free

Roshani Patel

Roshani Patel Matrubharti Verified

@roshani2158gmail.com1777
(49)

"સંસ્કૃતિ"

"સંસ્કૃતિ"

જીંદગીના રંગમંચ પર,
અલગ અલગ કિરદાર તો,

ભજવવો જ રહ્યો દોસ્ત,

તો કેમ ના! જે મળ્યો એને
ઉત્તમ નિભાવી જાણીએ.

-Roshani Patel

Read More

"સંસ્કૃતિ"

"સંસ્કૃતિ"

પોતાનું છે એ ક્યારેય છોડી જતું નથી.
જે છોડી ગયું એ ક્યારેય પોતાનું હતું જ નહી.

-Roshani Patel

સંબંધોની દીવાદાંડી.... !

એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો આજકાલ ક્યાં ગાયબ?

વળતો જવાબ મસ્ત મુસ્કાન સાથે....
ગઈ કાલનું કઈ યાદ નથી.
આવતીકાલની ખબર નથી.
બસ આ ક્ષણને મન ભરીને દિલ ખોલી જીવી રહી છું.

-Roshani Patel

Read More

"મુક્તક"
પ્રેમમાં પડેલ વ્યક્તિની ચાડી તેની આંખો કરે !
ગુસ્સામાં રહેલ વ્યક્તિની ચાડી તેનો ચહેરો કરે !
મુશ્કેલ છે દરેક વ્યક્તિના સ્વભાવ ઓળખવા...
પણ માયાળુ વ્યક્તિની ચાડી તેનો વ્યવહાર કરે !



-Roshani Patel

Read More

ત્રણ અક્ષરનો સબંધ...
સ-સ્વાર્થ વગરનો પ્રેમ !
બં-બંધનથી મુક્ત કરતો પ્રેમ !
ધ-ધડકન એ પ્રેમની !







-Roshani Patel