The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જુવાનીમાં રળેલુ.. અને, વહેલી સવારે જાગીને દળેલુ.. જીંદગીમાં કોઈ દી ખૂટે નહીં...!! -ગુજ્જુની ખલબલી
અમે ખરાબ માણસો છીએ સાહેબ.. એટલે જ લોકોને ખરાબ સમયમાં કામ આવીએ છીએ..!! -ગુજ્જુની ખલબલી
પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં પગથિયું બનીને ઠેઠ પહોંચાડો. ગમે તો શેર જરૂર કરજો.. -ગુજ્જુની ખલબલી
મોબાઈલ કંપનીઓએ ૨૮ દીવસનો મહીનો કરી નાખ્યો તો ખેડૂતોએ પણ ૧૮ કીલોનો મણ કરી નાખવો જોઇએ....?.😌 જય શ્રી રામ 🚩 -ગુજ્જુની ખલબલી
આપણે એવાં સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં ડ્રામા જોય ને લોકો રોવે છે.,અને હકીકત જોઇને કહે છે કે આ ડ્રામા છે. -ગુજ્જુની ખલબલી
વાહ મોરલો વાહ
હંમેશા એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવો પરંતુ... તે સાબિત કરવાનો પ્રયત્ન ન કરવો...જીવવું તો પોતાની પસંદ પ્રમાણે, બાકી લોકોની પસંદ તો બદલાતી રહે છે...!! -ગુજ્જુની ખલબલી
જિંદગી એટલું તો શીખવાડી રહી છે કે સબંધ બધા સાથે રાખો પણ અપેક્ષા કોઈ પાસે નહિ..!! -ગુજ્જુની ખલબલી
દરીયો આવડો મોટો થઈ ને પણ હદ માં રહે છે... અને માણસ નાનો હોવા છતા બધાને નડે છે.. જીભ ભલે ભેજવાળી જગ્યામા હોય પરંતુ, એમાં આપણા શબ્દો ક્યારેય લપસવા ન જોઈએ... -ગુજ્જુની ખલબલી
ઘોડ઼ો અને યુવાન આ બંને એક સમયે યુદ્ધ માટેનું ગૌરવ ગણાતા હતા પણ આજના સમયમાં બંને ડી.જે ના તાલે નાચે છે... શબ્દો સમજાય તો વંદન.... -ગુજ્જુની ખલબલી
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser