Quotes by Rohan Joshi in Bitesapp read free

Rohan Joshi

Rohan Joshi Matrubharti Verified

@rohanjoshi.254494
(127)

પ્રેમ અને પ્રસંશા હંમેશા અધૂરાજ હોય છે.

-Rohan Joshi

વિચાર, વાણી અને વર્તન મનુષ્યનાં વ્યક્તિત્વનું દર્પણ છે.

-Rohan Joshi

સમય કોઈની રાહ નથી જોતો.
આજે તારો છે, કાલે મારો હશે....

-Rohan Joshi

શું આપું ઓળખાણ મારા પ્રેમની તને. હજુ લોકો મને તારા નામથી ઓળખે છે

-Rohan Joshi

ભાગ્ય એ કર્મનોજ પડછાયો છે.

-Rohan Joshi

સામાજિક બંધનજ માણસ ને સામાજિક બનાવે છે. બાકી કોઈ ફરક નથી જંગલી જીવોમાં અને અસામાજિક મનુષ્યમાં.

પસંદ કરેલી ખોટી વ્યક્તિ જિંદગી માં સાચા સબક શીખવી જાય છે.

-Rohan Joshi

પ્રેમ કરવો કે થવો એ સહજ છે.
પણ એ પ્રેમની યાદો સાથે જીવવું ખુબજ કઠિન છે.

આજે ફરી એ જાણીતો અહેસાસ થયો.
એના ભીના સ્પર્શનો આભાસ થયો.
ખુલી આખો તંદ્રા તોડી,
ફરી એ સ્વપ્નનો અહેસાસ થયો

ભીંજાય જવાનું કારણ દર વખતે વરસાદ નથી હોતો.
ક્યારેક કોઈ ની યાદોનું ઝાપટું પણ પાંપણો પલાળી જાય છે.