Quotes by Rk Patel in Bitesapp read free

Rk Patel

Rk Patel

@rkpatel8110


તું તારું અંધારું દે મને 🌑, હું તને દીવો આપું 🪔,
મારામાં આસ્થા તું સ્થાપ 👏, ને હું તારામાં શ્રદ્ધા સ્થાપુ 🛐 ! Ramesh Parkh..... GOOD MORNING MY WORLD 🌎

Read More

હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યાર 🤷🏻‍♀,
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે 😡,
શાંતિ કેમ રાખવી ?
તે મને શીખવ.....🌈 GREAT MORNING FRIENDS 🏡 Rk💎

Read More

હે પ્રભુ,
🌹🙏🌹
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધ્ધા ડગુમગુ થઈ જાય😱,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે,
ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી 😶?
તે મને શીખવ......🥳 GOOD MORNING FRIENDS 🙏

Read More