Quotes by Rahul Chauhan in Bitesapp read free

Rahul Chauhan

Rahul Chauhan Matrubharti Verified

@rjchauhan6000gmailco
(213)

Rahul Chauhan લિખિત વાર્તા "આજનો અસુર - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887422/aajno-asur-3

"ઈશ્વર ના દરેક નિર્ણય પર ખુશ રહો"
કેમ કે,
"ઇશ્વર એ નહીં આપે,
જે તમને સારું લાગે છે"
પણ,
"ઈશ્વર એ આપશે,
જે તમારા માટે સારું છે..."

Read More

"જીવન એવું જીવો જે પોતાની જાત ને પસંદ આવે,
બાકી દુનિયાની પસંદ તો પળ માં બદલાય જાય છે..!!"

Rahul Chauhan દ્વારા લિખિત વાર્તા "આજનો અસુર ભાગ - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885589/aajno-asur-2

અમુક વખતે "સત્ય" ખબર હોવા છતાં "શાંત" રહેવું પડે છે..!
તેને મર્યાદાની "ખામી" કહો કે
"સંબંધ" નિભાવવાની જવાબદારી ..!
#શાંત

Read More

દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે,

"શું થઇ ગયું" તે યાદ કરવા કરતાં "શું થઇ શકે છે" તેનાથી જીવનની "રાહ"
સરળ બની શકે છે....

Read More

માણસો બીજાની ભુલો શોધી શકે છે.
પોતાની ભૂલો સ્વીકારી નથી શકતા.
કડવું છે પણ સત્ય છે.... -rahul

ભવિષ્ય ખબર હોવા છતાં તેને બદલવાની ગમે તેટલી કોશિશ કરી લો તે બદલી શકાતું નથી. ઈશ્વરના ચોપડે લખાયુ છે એ થઈ ને જ રહે છે.

Rahul Chauhan લિખિત વાર્તા "વિધિ ના વિધાન" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19884402/vidhi-na-vidhan

Read More

#સુશોભન એ બાહરી સજાવટ છે,

જેનાથી કોઈપણ વ્યક્તિ કે વસ્તુ ઉજળી બની શકે, પોતાના કર્મો નહીં...-rahul

તેના માટે તો મહેનત જ એકમાત્ર ઉપાય છે..
#સુશોભન

Read More