Quotes by RIYA trivedi in Bitesapp read free

RIYA trivedi

RIYA trivedi

@riyatrivedi740766


नफरत के आगे भी कहा शांति है
हम भी सिर्फ आपके ही परवाने है
बुझ जाए कभी भी वो जाम की मशाल
कभी हमसे भी कहिए जनाब आपको हमसे बेहद प्यार है ।

Read More

પંક્તિ યાદ આવે નવી નજરાણા સાથે
તું આવે ને દઈ જાય આ ભાર મારા માથે
રોજ રોજ કેમ આટલું બધું વિચાર્યા કરે
લઈ જા તું પણ હવે આ પ્રીત ની ડોર હાથે

Read More

നീ എന്നെ അത്രമേൽ സ്നേഹിക്കുന്നില്ലേ
അതൊരു വലിയ കാര്യമായി മാറി
വരുമ്പോൾ ഞാൻ പറയാം
ഇത് ചെയ്‌ത് എന്നിൽ നിൽക്കൂ

Read More

નાં કોઈ રાહ કે નાં કોઈ ચાહ
ફરી ને અમે આવ્યા તમારે સાહ
ખબર નહીં ક્યાં જશે આ જાહ
તમને યાદ કરી ને મન રહે વાહ

વિચાર કર્યો બહું હવે તારો
હવે નાં રહ્યો સાહસ હવે મારો
બસ તને એક ચાહવા ની આશ
લઈ ને બેઠો એક તારો સહારો