The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
आंखों का वो नूर चला गया, जन्नत सी ज़िन्दगी का जैसे कोई हूर चला गया, ए खुदा!ऐसा क्या हुआ जो तू मुझसे रूठ गया, और मेरा सब कुछ मुझसे दूर चला गया । °•_रिषि सोनी_•°
यादो मै ही रह गए कई किस्से, हो गए दूर जो हुआ करते थे ज़िंदगी के कुछ खास हिस्से। °•_रिषिसोनी_•°
ऐ रोशनी! यूँ जला ना करो उन लोगों के लिए जो जलते है किसीके घर की जलती लॉ से आती रोशनी के लिए।।। °•_रिषि सोनी_•°
motivation mate mare to koi book ni jaroor j nthi pdti... svare whatsapp open karie etle duniyabhar nu motivation mli rhe...
ક્યારેક મારી અંતરાત્મા પણ મારી મજાક ઉડાવી જાય છે... સવાલ પૂછું તો જવાબ એવા આપી જાય છે... મેં પૂછ્યું શુ બનવું છે તારે? તો માણસ એવું કહી છેતરી જાય છે... -Rishika Soni રોશની...
રાખ હતી ને રાખમાં જ વિલીન થઈને જતી રહીશ... રંગમંચનું પાત્ર છું,પાત્ર ભજવીને જતી રહીશ... -Rishika Soni રોશની...
આંસુઓ ક્યારેક શબ્દો માં લાગણીઓ રૂપી વહાવાય છે... કાગળ ના એક ટુકડા પર એટલે જ શાહી કંઈક એવી રેલાય છે... દુઃખ, દર્દ બધું જ જતું કરી ક્યારેક ફરીથી કોઈ દ્વારા હસાય છે... જ્યારે એ તૂટેલા હૃદય નો હાલ કોઈક દ્વારા પુછાય છે... -Rishika Soni રોશની...
इतनी बेरुखी से जाने की वज़ह बता दो... हमारी सज़ा हमे कबूल होंगी अगर ग़लती हमे बता दो... छोड़ के ही जाना था तो वो राज़ की बातें भी बता दो... तुम्हारी चुप्पी तोड़ कर कुछ तो लफ्ज़ बता दो... जहाँ खो गए तुम वह जगह का कोई नाम तो बता दो... वापस लौट कर हमारा खोया हुआ हिस्सा फिरसे दिला दो... इतनी बेरुखी से जाने की सिर्फ वज़ह बता दो... -Rishika Soni રોશની...
अगर हर कोई अपने दर्द की वजह से लिखता तो आज हर कोई इस दुनियामे लेखक होता।।। -Rishika Soni રોશની...
જ્યારે તમને એમ લાગે કે, he/she is perfect for me ત્યારે તમને બીજી જ સેકન્ડે અંતરાત્મા માંથી અવાજ આવશે કે હે બાળક/બાલિકે કોઈ પણ આ દુનિયામાં#perfect નથી... -Rishika Soni રોશની...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser