The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વાતો ની મિઠાશ અંદરનો ભેદ નથી ખોલી શકતી .. મોર ને જોઈ કોણ કહી શકે કે આ સાપ ખાતો હશે .. *? *
*મોદીનો નવો નિર્ણય* *આજ રાતના 12 વાગ્યાથી લાગુ* મહિલાઓ ઘરમાં માત્ર 15 કુતિઁઓ રાખી શકસે એનાથી વધારે નીકળી તો નણંદને આપવી પડશે. ?????? *Health Tip* પાણી ઉકાળી ને પીવું... અને લોહી ડાયરેક્ટ... - પત્ની મંડળ... ??????? લગ્ન પહેલા દુનિયા ફરી લેવી, લગ્ન પછી દુનિયા ફરી જાય છે. - સ્વામી પરણેલાનંદ... ??????? 'લાઇફ' ને સુધારવા માટે, એક 'વાઇફ' બસ છે... પણ... 'વાઇફ'ને સુધારવા માટે, આખી 'લાઇફ' પણ કમ છે...!! - સ્વામી શ્રી પતિ-ગયા-નંદ ??????? પરફેક્ટ જોડી ફક્ત... *ચમ્પલ મા જોવા મળે છે..!!* બાકી બધી અંધશ્રદ્ધા છે...
*વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે* *ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે...* *૧.* *બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા* *પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી* - હિતેશ તરસરિયા *૨.* *ગરમીએ શેઠજીને દવા લેવડાવી,* *નોકર તો રોજ લીમડો વાટીને પીતો.* – પરીક્ષિત જોશી *૩.* *કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.* *”કાળીના એક્કા જેવા.”* – સંજય ગુંદલાવકર *૪.* *મારી પાસે ઘર હતું,* *આજે પૈસા છે...* – નિમેષ પંચાલ *૫.* *બપોરનો તડકો* *જીવનમાં લાગેલી લાય કરતાય,* *આજ મીઠો લાગ્યો!* – તૃપ્તિ ત્રિવેદી *૬.* *એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,* *એ ૧૧ કુંવારીકાને જમાડશે.* - દક્ષા દવે *૭.* *વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.* *આંખો જ બોલી છે વાંક કોનો!* - દેવદત ઠાકર. *૮.* *પત્ની પિયર ગઈ…* *ટીફીનમાં મનપસંદ મળ્યું.* – દિવ્યેશ સોડવડીયા *૯.* *આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,* *અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે...* -હિતેશ તરસરિયા *૧૦.* *"ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ"* *ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું 'SAVE TREES'* - હિતેશ તરસરિયા *૧૧.* *વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.* *પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:* *"મા ના ખોળે !!!"* *_ગમ્યું હોય તો તમામ સાહિત્ય રસિકોને ફોરવર્ડ કરો_*
*વસ્ત્રથી ગાળેલ પાણી સ્વાસ્થ્ય ટકાવે* અને *વિવેકથી ગાળેલ વાણી સંબંધ ટકાવે.....* ?।।શુભ સવાર।। ?
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser