Quotes by Rintu Gajjar in Bitesapp read free

Rintu Gajjar

Rintu Gajjar

@rintugajjar1582


આ તારી લાગણી ની રમત માં... હું હાર માનુ એ મને મંજુર નથી. મારી જીત એ તને મંજુર નથી.

-Rintu Gajjar

મળ્યુ મને મનગમતુ મારુ। એને જોય ને મલકાય મન મારુ। અરે......એ તો હતુ સ્વપ્ન મારુ।

નિભાવયુ તે પણ હોત , જો તારે નિભાવુ જ હોત। પ્રેમ તે પણ કરીયો હોત, જો તારે પ્રેમ કરવો જ હોત। વિશ્વાસ તે પણ કરીયો હોત, જો તારે કરવો જ હોત। તારે તો તોડવુ તુ જ દિલ............

Read More