Quotes by Rinku Aparnathi in Bitesapp read free

Rinku Aparnathi

Rinku Aparnathi

@rinku17


हसरतौ ने दिल की कुछ इस तरह से
किया है रुकसतो से करार ,
की
चाहतो का ना हो शका इकरार,
हो जाये अगर कीसी मोड़ पर फीर से दिदार
याद कर लेना वो पहले वाला प्यार।

Read More

સબંધ મા ઔપચારિકતા શરૂ થાય ત્યારે સમજવું કે વણાંક લેવા નો સમય આવી ગયો છે.

કૃષ્ણ જીવન - 
એક એવી પરિભાષા જે જીવન મૂલ્ય થી મૃત્યુ સુધી, દેવકી ની અપાર પીડા થી યશોદા ના અપાર વાત્સલ્ય સુધી, રાધા ના પ્રેમ થી રુકમણી ના સમર્પણ સુધી, સુદામા સાથે મિત્રતા થી અર્જૂન ના સારથી સુધી, મનુષ્ય જીવન થી પરમાત્મા સુધી, નરસિંહમહેતા ના ભજન થી મીરાં ની ભક્તિ સુધી ની સફર
- જેનો ના કોઈ પર્યાય ના કોઈ અંત. 

Read More

हर कीसी के बस की बात कहा है दूसरों की फीकर करना , खुद ही को जलाना पडता है बगैर किसी ख़्वाहिश के।


ખૂબજ જીવંત લાગ્યુ એ સ્વપ્ન
જે કયારેક જીવન ની હકીકત હતી.

ભવ એક અને કિરદાર અનેક, નિભાવવા માટેની મથામણ કરતો માનવી હંમેશ ,
નિર્દોષ એવા બાળપણ ની મજા જ કઈ ઓર હતી
પામવાની અને ખોવાની રમતો દૂર હતી.
મેળવવા ને સફળતા યુવાની જયારે આવે છે ,
સપના ઓ પુરા કરવાની ચુનોતીઓ સાથે લાવે છે.
લાગણીઓ ની ગડમથલમાં તો કયારેક સંબંધો ની મોહમાયા માં , સાથ મેળવવા ની તલાશમાં તો સાથે રહેવાની આશમા જિંદગી આમજ ગુંચવાઈ જાય છે.
કઇ કેટલાય અનુભવ કરાવતી આ જિંદગી શિખવિ એટલુ જાય છે,
કે રાખ ભરોસો ખુદ પર તુ શા માટે મુંઝાય છે
ના હોવા છતાં નકશા પંખી ગગન ને આંબી જાય છે. 

Read More

 માં  તારા વર્ણન માટે એક દિવસ નહીં પણ મારૂ આ જીવન પણ પુરતું નહીં છતાં એટલું ચોક્કસ છે કે  તારા હોવા થી હું પુર્ણ છુ.


Happy Mother's Day

Read More

કઈ કેટલાય આંસુ વહાવી બસ એટલું સમજી શકાયુ ! નહીં સમજી શકે અહીં કોઈ મન ની તકલીફ, દુનિયા ને દુખ ના પણ પુરાવા જોઈ તા હોય છે, અહી ખોટાના રુદન નુ મુલ્ય જુઠા હાસ્ય કરતા વધુ અંકાય છે.

Read More

Rest in Peace Major Prafulla n Sahid jawans