The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તકલીફોથી નિજાત અહીં કોઈને મળી નથી, લડતાં લડતાં જખમ જૂના થઈ જાય છે.
તમારી સંસ્કૃતિ એક એવી થાપણ છે જે તમારે આગલી પેઢીને સોંપવાની છે, તમને તેની સાથે છેડ છાડ કરવાનો કોઈ અધિકાર નથી.
યુવાનોનું દિશાભ્રમણ એ સૌથી મોટી ચિંતા છે, તેને રોકવા માટે શું કરવું જોઈએ? ટિપ્પણી વિભાગમાં અમને કહો.
Rape is the only crime in which the victim suffers instead of the perpetrators. #victim
વર્ષોથી ભાગે છે મૃગજળ પાછળ એ મનુષ્ય માત્ર એક વાર તું વાસ્તવિક બન. #વાસ્તવિક
પ્રેમનું સાત્વિક, સાશ્વત, અનન્ય ઉદાહરણ રાધાકૃષ્ણ, પ્રેમ તો એમનોય અધુરો જ રહ્યો. ચહેરાને પ્રેમ કરી એસિડ ફેકવાવાળા ક્યા હકથી કહે છે, કે વિરહ માત્ર મે જ સહ્યો. #અનન્ય
जो नहीं है वह मैं हूं जो है वह भी मैं, मैं ही सत्य और असत्य भी मैं हूं, मैं ही आरंभ और अंत भी मैं, मैं ही अनादि और अनंत भी मैं हूं। - rinkalchauhan
आपके साथ क्या होता है यह आपका कर्म नहीं है, लेकिन स्थिति के प्रति आपकी प्रतिक्रिया आपका कर्म है।
જન્મથી મૃત્યુ સુધી જે ચહેરાને જોઇને પ્રેમ ઉભરે એ મા. મુશ્કેલીમાં જે ચહેરો હિમંત આપે ને એ માત્ર પિતા. જીવન ની દરેક પળના સાથીદાર ચહેરા ભાઈ-બહેન. સુખમઈ જીવનનો સંપૂર્ણ ચહેરો પરિવાર. #ચહેરો
ઉતરીને મારા દિલમાં મને થોડી જાન આપ, સમજ મારા પ્રેમને કંઈક એવું તું માન આપ. #માન
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser