Quotes by Rima Bhatt in Bitesapp read free

Rima Bhatt

Rima Bhatt

@rimarima012404


કોણ કેટલા સમય થી સાથે છે એ અગત્યનું નથી,
કયા સમય માં સાથે છે એ અગત્યનું છે..#Riમા

જેની પાસે મૌન ની તાકાત છે તેને લડવા માટે શબ્દો ની જરૂર નથી પડતી...#Riમા

દરેક માં કોઈ ને કોઈ કમી તો હોય જ છે,મારાં માં પણ છે..'તારી કમી'..#Riમા

મને તું જ જોઈએ...તારી ખુશી અને તારી મરજી થી...#Riમા

કોઈપણ વ્યક્તિને ચાહવા અને ધિક્કારવા સિવાય નો એક ત્રીજો અને ઉત્તમ રસ્તો છે તેને સમજવાનો...#Riમા

જે પસંદ છે એ સાથી ભલે ન હોય પણ સાથે હોય એજ ઘણું છે...#Riમા

માત્ર હાજરી થી જ જો પ્રેમ પૂર્ણ થઇ શકતો હોત તો "અહેસાસ" ની કોઈ કિંમત જ ના રહી હોત...#Riમા

-Rima Bhatt

ભગવાન પાસે રંગબેરંગી જિંદગી માંગી હતી એમણે મને લોકો જ કાચિંડા જેવા આપી દીધા..#Riમા

-Rima Bhatt

સાંભળ ને...
મન થી આવજે હોં...
મજબૂરી થી નહીં...#Riમા

કોણ કહે છે સત્ય કડવું હોય છે?
સ્વાદ અનુસાર મળતું નથી ને એટલે ગળે ઉતરતું નથી....#Riમા